N

Announcements

Sr. No.Title
1

CTE Office Circular Regarding Participation of Student in the Surya Namaskar Competition

2

Follow CTE on Social Media at : Instagram | Twitter | Facebook

3

બીજા રાઉન્ડના પ્રવેશ બાદ સરકારી અને અનુદાનિત સંસ્થાઓની ખાલી રહેલી (નોન એલોટમેન્ટ) બેઠકો પર રજીસ્ટ્રેશનથી વંચિત, ગુજસેટ આપી ના હોય તેવા, પૂરક પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન શરુ દેવામાં આવેલ છે.

4

Notice regarding GTU Sports Week - 2023

5

ACPC - ડિગ્રી એન્જિનિયરિંગ : રાઉંડ - ૧ ની ચોઈસ ફિલિંગ માટે અગત્યની સૂચના

6

Principal's Message on International Women's Day 2023

7યુવા મતદાન મહોત્સવ-2022
8Admission Awareness Programme | Youtube | Facebook
9Ms. Priyal Doshi becomes university topper in M.E. (El. & Comm.) and receives a university gold medal during Gujarat Technological University convocation
10 I&PCL and HiMak Merit award felicitation event at institute
11

Session on Self Defence for Female (Students & Faculties) on 14/03/2022 at 3:00 PM

12આ કોલેજમાં વર્ષ-૨૦૨૨ માં પ્રવેશ મેળવેલ અને આ કોલેજ માં રજીસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓએ કોલેજની વેબસાઈટ www.ssgec.ac.in ના Home પેજ ઉપર જમણી બાજુ New Student Registration ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
13The IDY Handbook containing activities for International Day of Yoga (IDY-2021)
14Common Yoga Protocol - Ministry of Ayurveda, Yoga & Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH)
15SSEC donates 70 3D-Printed face-shields to Sir T. Hospital
16AICTE Offers 49 Free E-Learning Courses for Students in View of COVID19 Pandemic
17GKS-TCS Training Courses for Students
18Important Links for Students - AICTE
19પરીક્ષા માટે ની અગત્યની સુચના
આથી સર્વે પરીક્ષાથીઓને જણાવવાનું કે જીટીયુ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા દરમ્યાન પોતાની સાથે કિમતી વસ્તુ જેમકે મોબાઈલ, લેધર કીટ, ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ વિગેરે સાથે રાખવું નહી. તેમછતાં રાખશે અને ક્લાસ રૂમ ની બહાર મુકેલ હશે અને ચોરાઈ જશે, તો તેની જવાબદારી જેતે વિધાર્થીની અંગત રહેશે.
પરીક્ષા દરમ્યાન મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ સાથે રાખવા થી કોપી કેસ નો એક હિસ્સો ગણાય છે. આથી સાથે રાખવા નહી.
પરીક્ષા દરમ્યાન કંપાસ ( પેન, પાણીની બોટલ વિગેરે) જ રાખવા સુચના છે.
દરેક પરીક્ષાથીઓ એ પરીક્ષા ખંડ માં  સવારે ૧૦:૧૫ સુધીમાં અને બપોરે ૨:૧૫ સુધીમાં આવવું ફરજીયાત છે. ત્યાર બાદ પ્રવેશ મળશે નહી.
20A Handbook for Students on Cyber Safety
21ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃતિ માટે ઓન લાઈન અરજી માટે વેબસાઈટ www.digitalgujarat.gov.in ની મુલાકાત અચૂક લેવી.
22It is to inform all the Students of PDDC ( Civil and Mechanical) to submit Annexure - B at the start of every new semester within a week. It is compulsory. Format of Annexure B is available on College Website.
23For Transcript and Educational Verification refer Student Section Notice Board. You can also Call on M.63519 63332
24The block arrangement will be available on college website at 8.30 AM on the day of exam.
Shantilal Shah Engineering College, Sidsar Campus, Bhavnagar